Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સૂર્ય બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પર સેકન્ડ આશરે $1.4$ કિલોવોટ $/ m^2$ વિકિરણનો જથ્થો મેળવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $ 1.5 ×10^{11}$ મીટર છે. સૂર્ય એ પ્રતિદિવસ કેટલું દળ ગુમાવશે?. ($1$ દિવસ $=86400$ સેકન્ડ)
$189$ દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ $125$ અને $64$ દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર $......$હશે.
તત્વ $A$ ની પરમાણુ ક્રમાંક $16$ છે. અને અર્ધ આયુ $1$ દિવસ છે. બીજા તત્વ $B$નો પરમાણુ ક્રમાંક $32$ અને અર્ધ આયુ $\frac{1}{2}$ દિવસ છે. જો બંને $A$ અને $B$ એક જ સમયે એકીસાથે અને $320\,g$ જેટલા પ્રારંભિક દળ સાથે રેડિયો-એકવિટી શરૂ કરે, તો $2$ દિવસ પછી $A$ અને $B$ નાં ભેગા થઈને કુલ કેટલા પરમાણુઓ $............\times 10^{24}$ રહેશે.
ન્યુક્લિયર વિખંડનનો પ્રયોગ દર્શાવે છે કે ન્યૂટ્રોન દ્વારા યુરેનિયમના ન્યુક્લિયસનું બે લગભગ સમાન આકારના ન્યુક્લિયસમા વિભાજન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કોનું થોડુક ઉત્સર્જન થશે?
ધારો કે એક રિએક્ટર આપેલ બધા જ દળનું ઉર્જામાં રૂપાંતર કરે છે અને તે $10^9\, watt$ ઉર્જા સ્તરમાં કાર્ય કરે છે. તો રિએક્ટરમાં દર કલાકે કેટલા દળના બળતણની જરૂર પડશે?