Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$NH_4Cl,\,NaOH$ અને $NaCl $ માટે $\mu^{\infty}$ નું મૂલ્ય અનુક્રમે $129.8,\,248.1$ અને $126.4$ ઓહ્મ$^{-1}$ $cm^{2} $ મોલ$^{-1}$ છે. તો $NH_4OH$ દ્રાવણ માટે $\mu^{\infty}$ ગણો.
$0.2\,M$ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ $50\,\Omega $ છે. દ્રાવણની વિશિષ્ટ વાહકતા $1.3\,S\, m^{-1}$ છે. જો એજ વિદ્યુત વિભાજ્યના $0.4\,M$ દ્રાવણનો અવરોધ એ $260\,\Omega $ છે. તો તેની મોલર વાહકતા કેટલી થાય ?