MCQ
રેખા $\vec r \, = \,\,2\hat i\,\, - \,\,2\hat j\,\,\, + \;\,3\hat k\,\, + \,\,\lambda \,\,\left( {\hat i\,\, - \,\,\hat j\,\,\, + \;\,4\hat k} \right)$ અને સમતલ $\vec r\,.\,\,\left( {\hat i\,\, + \,5\hat j\,\, + \;\hat k} \right)\,\, = \,\,5$ વચ્ચે નું અંતર......
  • A
    $\frac{{10}}{{3\sqrt 3 }}$
  • B
    $\frac{{10}}{3}$
  • C
    $\frac{{10}}{9}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Answer

આપેલ રેખા $\,:\;\,_r^ \to \, = \,\,\hat i\,\, - \,\,2\hat j\,\,\, + \;\,3\hat k\,\, + \,\,\lambda \,\,\left( {\hat i\,\, - \,\,\hat j\,\,\, + \;\,4\hat k} \right)\,\,\,$

અથવા $_r^ \to \, = \,\,_a^ \to \, + \,\,\,\lambda _b^ \to $ જ્યાં $\,\,_a^ \to \,\, = 2\,\hat i\,\, - \,\,2\hat j\,\,\, + \;\,3\hat k\,,\,\,\,_b^ \to \,\, = \,\,\hat i\,\, - \,\,\hat j\,\,\, + \;\,4\hat k\,\,\,$

આપેલ સમતલ $_r^ \to \,\,.\,\,\left( {\hat i\,\, + \,5\,\hat j\,\,\, + \;\,\hat k} \right)\,\, = \,\,5$ અથવા $_r^ \to \,.\,_n^ \to \,\, = \,\,d$ જ્યાં $_n^ \to \,\, = \,\,\hat i\,\, + \,5\,\hat j\,\,\, + \;\,\hat k\,\,\,\,$

આપણી પાસે $_b^ \to \,_n^ \to \,\, = \,\,\left( {\hat i\,\, - \,\,\hat j\,\,\, + \;\,4\hat k} \right).\,\,\left( {\hat i\,\, + \,5\,\hat j\,\,\, + \;\,\hat k} \right)\,\,\, = \,\,1\,\, - \,\,5\,\, + \;\,4\,\,\, = \,\,0\,$ તેથી રેખા સમતલને સમાંતર  છે

તેથી રેખા અને સમતલ વચ્ચેનું અંતર એ બિંદુ $_a^ \to \,\, = 2\,\hat i\,\, - \,\,2\hat j\,\,\, + \;\,3\hat k$ માથી આપેલ સમતલની રેખા પર દોરેલા લંબની લંબાઈ ને સમાન છે.

જેથી ,માંગેલું અંતર $ = \,\,\left| {\frac{{\left( {2\,\hat i\,\, - \,\,2\hat j\,\,\, + \;\,3\hat k} \right)\,\,.\,\,\left( {\hat i\,\, + \,5\,\hat j\,\,\, + \;\,\hat k} \right)\,\, - \,\,5}}{{\sqrt {1\,\, + \;\,25\,\, + \;\,1} }}} \right|\,\,\,$

$⇒$ માંગેલું અંતર $\,\left| {\frac{{2\,\, - \,\,10\,\, + \;\,3\,\, - \,\,5}}{{\sqrt {27} }}} \right|\,\, = \,\,\frac{{10}}{{3\sqrt 3 }}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $R$ એ ' $(a, b) R(c, d)$ તો અને તો જ $a d-b c$ એ $5$ વડે વિભાજ્ય છે' દ્વારા વ્યાખ્યાયિત $Z \times Z$ પરનો એક સંબંધ છે. તો $R$ એ__________.
$\sum\limits_{r = 1}^\infty  {{{\tan }^{ - 1}}\left( {\frac{3}{{{r^2} - r + 9}}} \right)} $ મેળવો.
$\int_0^1 {\frac{{{e^x}(x - 1)}}{{{{(x + 1)}^3}}}\,dx = } $
જો $0\leq x\leq1$ અને $\theta=sin^{-1}x+cos^{-1}x-tan^{-1}x,$ હોય તો
$x$ ના કયા મૂલ્ય માટે $\left[ {\begin{array}{{}{c}}2&0&7\\0&1&0\\1&{ - 2}&1\end{array}} \right]\left[ {\begin{array}{*{20}{c}}{ - x}&{14x}&{7x}\\0&1&0\\x&{ - 4x}&{ - 2x}\end{array}} \right]$ નો ગુણાકાર એકમ શ્રેણિક થાય ?
$\int {x\,{{\cos }^{ - 1}}\,\left( {\frac{{1 - {x^2}}}{{1 + {x^2}}}} \right)dx} \,\left( {x > 0} \right) \,\,= . . . .  $ 
વક્ર $y = x^2 - 4$ નું ઉગમબિંદુથી ટૂંકામાં ટૂંકુ અંતર મેળવો.
જો $A=\{a, b, c\}$ અને $B=\{1,2,3,4\}$ હોય તો ગણ $C =\{ f : A \rightarrow B \mid 2 \in f ( A )$ અને $f$ એ એક એક વિધેય નથી.$\}$ માં કેટલા ઘટકો આવેલા છે 
મધ્યક પ્રમેય મુજબ, $f(b) - f(a) = (b - a)f'(c)$ જો $a = 4$, $b = 9$ અને $f(x) = \sqrt x $ તો $c$ ની કિમત મેળવો.
$\forall n\in N$ માટે $\tan^{-1}\left(\frac{n}{\pi}\right) >\frac{\pi}{4}$ નું સમાધાન કરતાં $n$ નું ન્યૂનતમ મૂલ્ય .... છે.