MCQ
રેખાઓ $\vec r \,\, = \,\,\left( {\hat i\,\, + \,\,\hat j\,\, - \,\,\hat k} \right)\,\, + \;\,\,\lambda \,\,\left( 3\hat i\,\, - \,\,\hat j \right)$ અને $\,\vec r \,\, = \,\,\left( {4\hat i\,\, - \,\,\hat k} \right)\,\, + \,\,\mu \,\,\left( {2\hat i\,\, + \;\,3\hat k} \right)$ નું છેદબિંદુ શોધો. 
  • A
    $(4, 0, -1)$
  • B
    $(3, 2, 1)$
  • C
    $(4, 2, 1)$
  • D
    $(2, 0, -2)$

Answer

આપેલ રેખાઓ પર સ્વૈર બિંદુઓનો સ્થાન સદિશ અનુક્રમે

$\vec r\,\left( {\hat i\,\, + \,\,\hat j\,\, - \,\,\hat k} \right)\,\, + \,\,\lambda \,\,\left( {3\hat i\,\, - \,\,\hat j} \right)$$ = \,\,\left( {3\lambda \,\, + \;\,1} \right)\,\,\hat i\,\, + \;\,\left( {1\,\, - \,\,\lambda } \right)\,\,\hat j\,\, - \,\,\hat k$

અને $\vec r\,\left( {4\hat i\,\, - \,\,\hat k} \right)\,\, + \,\,\mu \,\,\left( {2\hat i\,\, + \;\,3\hat k} \right)$$ = \,\,\left( {2\mu \,\, + \;\,4} \right)\,\,\hat i\,\, + \,0\,\,\hat j\,\, + \,\,\left( {3\mu \,\, - \,\,1} \right)\,\,\hat k$

જો રેખાઓ છેદે, તો તેઓ સામાન્ય બિંદુ ધરાવે. તેથી $\lambda $ અને $\mu \,$ ના  કેટલાક મૂલ્યો માટે:

$\left( {3\lambda \,\, + \;\,1} \right)\,\,\hat i\,\, + \;\,\left( {1\,\, + \;\,\lambda } \right)\,\hat j\,\, - \,\,\hat k$$ = \,\,\left( {2\mu \,\, + \;\,4} \right)\,\,\hat i\,\, + \,\,0\hat j\,\, + \,\,\left( {3\mu \,\, - \,\,1} \right)\,\,\hat k$

$ \Rightarrow \,\,3\lambda \,\, + \;\,1\,\, = \,\,2\mu \,\, + \;\,4,\,\,1\,\, - \,\,\lambda \,\, = \,\,0\,\,$ અને $\, - 1\,\, = \,\,3\mu \,\, - \,\,1$

આ બે સમીકરણોમાંથી છેલ્લા બેને ઉકેલતાં : $\lambda = 1$ અને $\mu= 0$ મળે.

$\lambda$ અને $\mu$ ના મૂલ્યો ત્રીજા સમીકરણને સ્વીકારે છે.

તેથી આપેલી રેખાઓ છેદે છે. રેખામાં $\lambda = 1$મૂકતાં :

$_r^ \to \,\, = \,\,\left( {\hat i\,\, + \;\,\hat j\,\, - \,\,\hat k} \right)\,\, + \;\,\left( {3\hat i\,\, - \,\,\hat j} \right)\,\, = \,\,4\hat i\,\, + \;\,0\hat j\,\, - \,\,\hat k$

જે છેદબિંદુનો સ્થાન સદિશ છે.તેથી, છેદબિંદુના યામ $(4, 0, -1)$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $\frac{dy}{dx}= \frac{y}{(y^2-x)}$ નો ઉકેલ મેળવો,,
જો $g(x)=x^{2}+x-1$ અને $(\operatorname{gof})(\mathrm{x})=4 \mathrm{x}^{2}-10 \mathrm{x}+5,$ હોય તો $f\left(\frac{5}{4}\right)$ મેળવો.
$x,y$ અને $z$ ની કિમત મેળવો : $\left[\begin{array}{ll}x+y & 2 \\ 5+z & x y\end{array}\right]=\left[\begin{array}{ll}6 & 2 \\ 5 & 8\end{array}\right]$
જો $\int_0^k {\frac{{dx}}{{2 + 8{x^2}}}} = \frac{\pi }{{16}}\,,$ તો $k = $
$\int_{}^{} {\frac{{{x^2} + x - 1}}{{{x^2} + x - 6}}\;dx = } $
$\left( {3,2,0} \right)$ માંથી પસાર થતા અને રેખા $\frac{{x - 3}}{1} = \frac{{y - 6}}{5} = \frac{{z - 4}}{4}$ ને સમાવતા સમતલનું સમીકરણ $........ .$
ધારો કે $\alpha \in R$ એવો છે કે જેથી વિધેય $f(x)=\left\{\begin{array}{ll} \frac{\cos ^{-1}\left(1-\{x\}^{2}\right) \sin ^{-1}(1-\{x\})}{\{x\}-\{x\}^{3}}, & x \neq 0 \\ \alpha, & x=0 \end{array}\right.$ એ $x=0$ પાસે સતત છે, જ્યાં $\{x\}=x-[x],[x]$એ $x$ અથવા $x$ થી નાનો મહત્તમ પૂર્ણાક છે, તો
બિંદુઓ $2\hat i\,\, - \,\,\hat j\,\, + \,\,\hat k\,\,\,$ અને $\,\,\, - \hat i\,\, + \;\,4\hat j\,\, + \;\,\hat k$ ને જોડતી રેખાને સમાંતર અને બિંદુ $\hat i\,\, + \;\,2\hat j\,\, + \;\,2\hat k$ માંથી પસાર થતી રેખાનું કાર્તેંઝિયન સમીકરણ શોધો.
The value of the integral  $\int\limits_4^{10} {\frac{{\left[ {{x^2}} \right]dx}}{{\left[ {{x^2} - 28x + 196} \right] + \left[ {{x^2}} \right]}}}$ મેળવો. [ કે જ્યાં  $\left[ x \right]$ મહતમ પૃણાંક છે .]
$\left|\begin{array}{ccc}\sum_{ r =1}^{16} 2^{ r } & a & 2^{16}-1 \\ 3 \sum_{ r =1}^{16} 4^{ r } & b & 2\left(4^{16}-1\right) \\ 7 \sum_{ r =1}^{16} 8^{ r } & c & 4\left(8^{16}-1\right)\end{array}\right|=\ldots \ldots \dots \dots$