MCQ
રેખાઓ $x- \sqrt 3 y+5=0$ અને $\,y $-અક્ષ વચ્ચેનો ખૂણો ....$^o$
  • A
    $90$
  • B
    $60$
  • C
    $30$
  • D
    $45$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$' PROBABILITY ' $ શબ્દમાંથી એક અક્ષર પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ અક્ષર સ્વર હોય તેની સંભાવના ...... છે.
જો $\left(x^{2}+\frac{1}{b x}\right)^{11}$ માં $x^{7}$ નો સહગુણક અને  $\left(x-\frac{1}{b x^{2}}\right)^{11}, b \neq 0$ માં $x^{-7}$ સહગુણક સમાન હોય તો $b$  ની કિમંત મેળવો.
જો $_n{P_4}\, = \,\,720\,\,\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  r 
\end{array}} \right)$  તો $r=..........$
કોઇ પ્રયોગમા બે સ્વત્રંત સાચી ઘટનાઓના વિધાન $A$ અને વિધાન $B$ છે જો $P\left( A \right) = 0.3$ , $P\left( {A \vee B} \right) = 0.8$ હોય તો $P\left( {A \to B} \right)$ ની કિમત મેળવો. (જ્યા $P(X)$ એ વિધાન $X$ સાચુ હોવાની સંભાવના છે )
એક વર્તુળ સમાન ત્રિજ્યા $' a '$ સાથે બિંદુ $' O '$ માંથી પસાર થાય અને યામક્ષો ને બિંદુ $P$ અને $Q$ માં છેદે તો બિંદુ $O$ થી રેખા $PQ $ પરના લંબનાં બિંદુઓનો બિંદુપથ સમીકરણ મેળવો 
સાત અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને  $16$ છે જો $5$ અવલોકનો $2, 4, 10, 12, 14,$ હોય તો બાકી રહેલા બે અવલોકનોનો ગુણાકાર .......... થાય 
$\Delta {\text{ABC}}$ માટે $a\,\,{\cos ^2}\frac{C}{2} + c\,\,{\cos ^2}\frac{A}{2}\,\, = \,\,\frac{{3b}}{2}$ તો બાજુ એ ${\text{a, b, c }}......$
જો સંકર સંખ્યા $z$ એ એવી મળે કે જેથી $\left| {z - \frac{{25}}{z}} \right| = 24$ થાય તો ઉગમબિંદુ થી સંકર સંખ્યા $z$ સુધીનું મહત્તમ અંતર મેળવો 
વર્તુળ કે જેનું કેન્દ્ર $C(2,3)$ છે અને તેના પરના બે બિંદુઓ  $P$ અને $Q$ આપેલ છે અને વર્તુળ ઉગમબિંદુ $O$ માંથી પસાર થાય છે અને જો  $OC$ એ બંને રેખાખંડ $C P$ અને $ C Q$ ને લંબ હોય તો ગણ $\{\mathrm{P}, \mathrm{Q}\}$ એ . .  ...  થાય.
સમીકરણ $\frac{{p + q - x}}{r} + \frac{{q + r - x}}{p}\,\, + \,\,\frac{{r + p - x}}{q}\,\, + \;\,\frac{{4x}}{{p + q + r}} = 0$ ને ઉકેલ........છે