MCQ
રેખાઓ $x=y$ તથા $y=0$ વચ્ચેના ખૂણાનું માપ $............$ છે.
  • A
    $\frac{\pi }{3}$
  • B
    $\frac{\pi }{6}$
  • C
    $\frac{\pi }{2}$
  • $\frac{\pi }{4}$

Answer

Correct option: D.
$\frac{\pi }{4}$
રેખા $x=y$ એટલે કે
$ x-y=0$ નો ઢાળ $ m_1=1$
$tan\alpha=1$
$\alpha=\frac{\pi}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે ઘટનાઓ $A$ અને $B $ માટે, $P\left( {\overline {A \cup B} } \right) = \frac{1}{6}\;,P\left( {A \cap B} \right) = \frac{1}{4}$ અને $P\left( {\bar A} \right) = \frac{1}{4}$ છે,તો ઘટનાઓ $A$ અને $B$. . . . . .
ધારો કે $C$ એ $\left( 1,1 \right)$ કેન્દ્ર અને $1$ ત્રિજ્યાવાળું વર્તુળ $C$ છે. જો $T$ એ $\left( 0,y \right)$ કેન્દ્રવાળુ , ઊગમબિંદુમાંથી ૫સા૨ થતું અને વર્તુળ $C$ ને બહા૨થી સ્પર્શતું વર્તુળ $T$ હોય , તો વર્તુળ ની ત્રિજ્યા ........... .
ત્રિકોણ $PQR$ એ વર્તૂળ ${x^2} + {y^2} = 25$ ની અંદર આવેલ છે. જો બિંદુઓ $Q$ અને $R$ ના યામ અનુક્રમે $(3,4)$ અને $(-4, 3)$ હોય તો $\angle QPR$ મેળવો.
નીચેનામાંથી શું સાચું છે ?
$x + y + 4 = 0$ ને લંબરેખાનું વ્યાપક સમીકરણ શોધો ઉપરાંત $(1, 2)$ બિંદુમાંથી પસાર થતી રેખા શોધો.
$2\cos x - \cos 3x - \cos 5x = $
$0 < \theta  < \frac{\pi }{2}$.જો અતિવલય $\frac{{{x^2}}}{{{{\cos }^2}\,\theta }} - \frac{{{y^2}}}{{{{\sin }^2}\,\theta }} = 1$ ની ઉત્કેન્દ્રતા $2$ કર્તા વધારે હોય તો નાભીલંબની મહતમ લંબાઈ ક્યાં અંતરાલમાં મળે,
$6({\sin ^6}\theta + {\cos ^6}\theta ) - 9({\sin ^4}\theta + {\cos ^4}\theta ) + 4  = . . . $
એક પક્ષપાતી $(biased)$ સિક્કો $5$ વખત ઉછાળવામાં આવે છે. જો $4$ છા૫ મેળવવાની સંભાવના એ $5$ છાપ મેળવવાની સંભાવનાને બરાબર હોય,તો વધુમાં વધુ બે છાપ મેળવવાની સંભાવના $\dots\dots\dots$છે.
જો  $\tan \theta = - \frac{1}{{\sqrt {10} }}$ અને $\theta $ એ ચોથા ચરણમાં હોય તો  $\cos \theta = $