Question
રેખાઓ $y=(2-\sqrt{3})(x+5)$ અને $y=(2+\sqrt{3})(x-7)$ વચ્ચેનાં ખૂણાનું માપ શોધો .

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

500 રૂપિયા ની ધનરાશી 10%વ્યાજ પર 10 વર્ષો પછી શું થશે ?
કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : ભારતના દસ અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ
સાબિત કરો કેઃ$\frac{\sin x-\sin 3 x}{\sin ^2 x-\cos ^2 x}=2 \sin x$
(3,–1) અને (4,–2) ને જોડતી રેખા અને X-અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો.
A= {3, 5, 7, 9, 11), B = {7, 9, 11, 13}, c = {11, 13, 15} અને D = {15, 17} હોય, A ∩ C તો નીચેના ગણ શોધો :
પૂર્ણાંક સંખ્યા x માટે -12x > 30 ઉકેલો.
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, X = {x : 2x + 5 = 9} = {2} ગણ નો પૂરકગણ શોધો :
A = {1, 2, 3, 4}, B = {1, 5, 9, 11, 15, 16} અને f = {(1, 5), (2, 9), (3, 1) (4, 5), (2, 11)}, તો શ f એ A થી B નો સંબંધ છે.આ વિધાન સત્ય છે?તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.
કિંમત શોધો : 4! – 3!
A = {3, 6, 9, 12, 15, 18, 21},
B = {4, 8, 12, 16, 20},
C = {2, 4, 6, 8, 10, 12, 14, 16},
D = {5, 10, 15, 20}; તો B – C ગણ મેળવો :