$S$ (મોનોક્લિનિક) + $O_2$ $\to$ $SO_2$ : $\Delta H = + 71,030$ કેલરી $... ... ... (2)$
અહી $S$(રહોમ્બિક) + $O_2$ $\to$ $SO_2$ : $\Delta H = + 70,960$ કેલરી + $S$(મોનોક્લિનિક) + $O_2$ $\to$ $SO_2$ : $\Delta H = + 71,030$ કેલરી
$S$ (રહોમ્બિક) $\to$ $S$ (મોનોક્લિનિક)
$\Delta H = -70$ કેલરી
$A.$ જથ્થામાં (બલ્કમાં) પ્રવાહી અણુ પર આકર્ષણ અને અપાકર્ષણ બળો સમાન રીતે વર્તે ત્યારે પૃષ્ઠતાણનું નિર્માણ થાય છે.
$B.$ સપાટી ઉપર હાજર અણુઓ પર અસમાન બળો પ્રવર્તમાન $(uneven\,forces)$ના કારણે પૃષ્ઠતાણ છે.
$C.$ જથ્થામાં (બલ્કમાં) અણુ પ્રવાહી સપાટી (સ્તર) પર આવતાં નથી.
$D.$ જો પ્રણાલી એ બંધ પ્રણાલી હોય તો સપાટી ઉપરના અણુઓ એ બાષ્પદબાણ માટે જવાબદાર છે.
$(I)\, q + W \,\,(II)\, q \,\,(III) \,W \,\,(IV)\, H - TS$
($0\,^oC$ તાપમાને બરફના પાણીમાં થતા રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $6.0\, k\,J\, mol^{-1}$ છે.)