\(\therefore \,\,\frac{{\Delta I}}{I}\,\, \times \,\,100\,\, = \,\,\frac{{\Delta M}}{M}\,\, \times \,\,100\,\, + \;\;2\frac{{\Delta R}}{R}\,\, \times \,\,100\)
\(\, = \,\,2\% \,\, + \;\,\left( {2\,\, \times \,\,1\% } \right)\,\, = \,\,4\% \)
તેની જડત્વની ચાકમાત્રા ના માપનમાં મહતમ પ્રતિશત ક્ષતિ \(\, = \,\,4\% \)
ક્થન $(A)$ : પાણીના બુંદના દોલનોનો આવર્તકાળ પૃષ્ઠતાણ $(S)$ ઉપર આધાર રાખે છે, જો પ્રવાહીની ઘનતા $\rho$, બુંદની ત્રિજ્યા $r$ હોય, તો $T = K \sqrt{ \rho r ^3 / S ^{3 / 2}}$ એ પરિમાણિક રીતે સાચું છે. જ્યાં $K$ એ પરિમાણરહિત છે.
કારણ $(R)$ : પરિમાણીક વિશ્લેષણની મદદથી આપણાને જ.બા. સમય કરતા જુદું પરિમાણ મળે છે.
ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.