Question
રણપ્રદેશ વિશે કંઈ જાણો છો? શું?

Answer

હા, રણપ્રદેશ સૂકોભટ વિસ્તાર હોય છે. મોટે ભાગે દૂર દૂર સુધી માત્ર રેતી જ જોવા મળે છે. ક્યાંય લીલોતરી કે ઘટાદાર વૃક્ષો જોવા મળતાં નથી. મોટે ભાગે બિનઉપજાઉ ભૂમિ એટલે કે વેરાન પ્રદેશ જ હોય છે. પાણીની અછત હોય છે. ક્યાંક કાંટાળી પાન વગરની વનસ્પતિ જોવા મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free