Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIભાઈબંધી2 Marks
Question
ડૉક્ટરે ગોરિયાને તપાસીને શું કહ્યું?
✓
Answer
ડૉક્ટરે ગોરિયાને તપાસીને કહ્યું: “કેમ આટલું મોડું કર્યું?
તાવથી શરીર ધખધખે છે. હું દવા તો આપું છું પણ આજની રાત આ મૂંગા ઢોર માટે ભારે છે. જો એ કાલની સવાર જોવા જીવતું રહેશે તો પછી કંઈ ચિંતા નથી.”
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.