Question
રૂંવાડાં બેઠાં થવાં $- ............$

Answer

ખૂબ અસર થવી
વાક્ય : અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોનાં રૂંવાડાં બેઠું થઈ ગયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free