Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$CH_4, C_2H_6$ અને $C_3H_8$ ના દહન એન્થાલ્પી મૂલ્ય અનુક્રમે $-210.8, -368.4$ and $-526.2\, k\, cal\, mol^{-1}$ છે. હેક્ઝેનના દહનના એન્થાલ્પીની આગાહી ........ $k\, cal\, mol^{-1}$ કરી શકાય છે.
$XY, X_2$ અને $Y_2$ (બધા દ્રીપરમાણ્વિય અણુઓ) ની બંધવિયોજન ઊર્જા $1:1 : 0.5$ ગુણોતરમાં છે. અને $XY$ ની સર્જનઉષ્મા $(\Delta _fH)$ $-200 \,kJ\, mol^{-1}$ છે. તો $X_2$ ની બંધવિયોજન ઊર્જા કેટલા ......$kJ\,mo{l^{ - 1}}$ થશે ?
$500\, K$ અને $1$ વાતા દબાણે પ્રવાહીના બાષ્પીભવન ઉષ્મા $10\, K\,cal$ મોલ છે. તો તે જ તાપમાને અને દબાણે $3$ મોલ પ્રવાહીના આંતરિક ઉર્જા ($\Delta U$) માં થતો ફેરફાર ............ $\mathrm{K\,cal}$ હશે ?