Question
સાબિત કરો કે A ⊂ B, તો (C – B) ⊂ (C – A).

Answer

ધારો કે, x ∈ C -B
⇒x ∈ C અને x ∉ B
= x ∈ C અને x ∉ A (∵ A ⊂ B હોવાથી x ∉ B ⇒ x ∉ A)
⇒ x ∈ C – A
આમ, (C – B) ⊂ (C – A)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ $x^2+y^2+8 x+10 y-8=0$ નું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો.
Y-અક્ષ પરનું કયું બિંદુ $\frac{x}{3}+\frac{y}{4}=$1 રેખાથી 4 એકમ અંતરે આવેલ છે?
એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -૩ છે, તો તેનું $7$ મું પદ શોધો.
સાબિત કરો કેઃ $\cos \left(\frac{3 \pi}{4}+x\right)-\cos \left(\frac{3 \pi}{4}-x\right)=-\sqrt{ } 2 \sin x$
આપેલ ઉપવલય $16 x^2+y^2=16$ માટે નાભીના યામ, શિરોબિંદુ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલબની લંબાઈ શોધો
પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે (4, 4), (3, 5) અને (−1, −1) કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.
એક પરવલયાકાર પરાવર્તકનો વ્યાસ 20 સેમીનો છે અને ઊંડાઈ 5 સેમી છે. તેના નાભિના યામ શોધો.
કિંમત શોધો $: \tan 15^\circ$
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા $X$ માટે ઉકેલ મેળવોઃ $\frac{(2 x-1)}{3} \geqslant \frac{(3 x-2)}{4}-\frac{(2-x)}{5}$
એક સમગુણોત્તર શ્રેણીનું $5^{\text {th }}, 8^{\text {th }}$, અને $11^{\text {th }}$ મુ પદ અનુક્રમે P, Q અને S હોય તો $Q^{\wedge} 2=P S$ સાબિત કરો.