Question
સાબિત કરો કે , ચક્રીય સમાંતરબાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે .

Answer

સાબિત કરો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કારખાનામાં એક એકમમાં $1$ સુપરવાઈઝર અને $4$ મજૂરોએમ $5$ વ્યક્તિ કામ કરે છે. દરેક મજૂરને માસિક પગાર $Rs. 5000$, સુપરવાઈઝરનો માસિક પગાર $Rs.15,000$ મળે છે, તો કારખાનાનાઆ એકમના પગારનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો.
એક લંબઘન કૂવાની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $5$ મીટર છે.આ કુવાને $20$ મીટર સુધી ઊંડો ખોદી તેની માટી $50$ મીટર $\times 40$ મીટર માપના એક પ્લૉટ ઉપર એકસરખી પાથરતાં માટીના થરની ઊંચાઈ કેટલી થાય $?$
ચકાસો : $ x^3 – y^3 = (x – y )( x^2 + xy + y^2 ) $
જો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $ 4158$ $ cm^2 $ હોય તો તેનો વ્યાસ શોધો.
કિરણ $YM$ એ $ \angle XYZ $ નો દ્વિભાજક છે તથા કિરણ $YN$ એ $ \angle MYZ $ નો દ્વિભાજક છે. જો $ \angle XYN = 45^\circ $ હોય, તો $ \angle XYZ $ શોધો.
સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણો સમાન હોય, તો $ \angle PQR $ નું માપ શોધો.
આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો. $(i) \ (3a + 4b)^3 \ (ii) \ (5p -3q)^3$
એક ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઇ $290$ મી, $290$ મી અને $400$ મી છે, તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો,
ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $ \angle QPR = 40^\circ $ અને $ \angle PSQ = 70^\circ $ હોય, તો $ \angle PQR $ શોધો.
$ \angle APC $ અને $ \angle BPD $ અભિકોણ છે. $ \angle APC = 3x - 20^\circ $ અને $ \angle BPL = 2x + 30^\circ $ હોય, તો $x$ તથા બંને ખૂણાના માપ શોધો.