Question
$f(x)=\sqrt{25-x^2}$ વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણી 2, 2√2, 4, …નું કેટલામું પદ 128 થાય?
સાબિત કરો: $\frac{\cos x+\cos y}{\sin x-\sin y}=\cot \frac{x-y}{2}$
અસમતાઓનો ઉકેલ શોધોઃ$-15<\frac{3(x-2)}{5} \leq 0$
આપેલ શ્રેણીઓનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો :$a_1 = a_2 = 2, n > 2$ માટે $a_n = a_{n-1} – 1$
કેન્દ્ર (– 2, 3) અને 4 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો:
અસમતાઓનો ઉકેલ શોધોઃ $-12<4-\frac{3 x}{-5} \leq 2$
વિકલિત શોધો :$\frac{2}{x+1}-\frac{x^2}{3 x-1}$
સમગુણોત્તર શ્રેણી 2,8,32,... n પદ સુધી, માટે કયું પદ 131072 હશે?
આપેલ ઉપવલય $16 x^2+y^2=16$ માટે નાભીના યામ, શિરોબિંદુ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલબની લંબાઈ શોધો
ક્રિકેટની રમતના $17$ ખેલાડીઓ આવેલા છે. તે પૈકી $5$ ખેલાડીઓ બૉલિંગ કરી શકે છે. દરેક ટુકડીમાં $4$ બૉલર હોય એવી $11$ ખેલાડીઓની ક્રિકેટની કેટલી ટુકડી બનાવી શકાય?