$A\xrightarrow[(ii)\;H_3O^+]{(i)\;CH_3MgBr}B\xrightarrow[573\;K]{Cu}2-$methyl $2-$butene
$A$ માં કાર્બનની દળની ટકાવારી ........ હશે.
આલ્ડીહાઇડ $+$ આલ્કોહોલ $\xrightarrow{{HCl}}$ એસિટાલ
$HCHO$ $^tBuOH$
$CH_3CHO$ $MeOH$
સૌથી યોગ્ય જોડી કઈ?
ટોલ્યુઇન $\xrightarrow{{KMn{O_4}}}A\xrightarrow{{SOC{l_2}}}$ $B\xrightarrow[{BaS{O_4}}]{{{H_2}/Pd}}C$
તો નીપજ $C$ શું હશે ?