$Zn ( s )+ Sn ^{2+}$ (જલીય) $\rightleftharpoons Zn ^{2+}$ જલીય $+ Sn ( s )$ ની સંતુલન અચળાંક $1 \times 10^{20}$ છે. તો $Sn / Sn ^{2+}$ વિદ્યુત ધ્રુવની (ઈલેકટ્રોડ પોટેન્શિયલ) માત્રા જો $E_{Z n}^0 2+/ Zn =-0.76 V$ માટે $..............\times 10^{-2}\,V$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
આપેલું છે: $\frac{2.303 RT }{ F }=0.059\,V$
$Zn ^{2+}+2 e ^{-} \rightarrow Zn ; E ^{\circ}=-0.760 \,V$
$Ag _{2} O + H _{2} O +2 e ^{-} \rightarrow 2 Ag +2 OH ^{-} ; E ^{\circ}=0.344 \,V$
જો $F$ $96,500 C mol ^{-1}$ હોય, તો કોષનો $\Delta G ^{\circ}$ શોધો. ($kJ mol ^{-1}$ માં)