Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સુરેખ તારમાંથી $ I$ પ્રવાહ પસાર થાય છે.તેમાંથી એક આંટાવાળી રીંગ બનાવતા કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર $B$ છે.જો તેમાંથી ત્રણ આંટાવાળી રીંગ બનાવતા કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
$0.5\, mm$ વ્યાસવાળા સુરેખ તારમાંથી $1\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે તેને $1\,mm$ વ્યાસવાળો $1\, A$ વિદ્યુતપ્રવાહનું વહન કરતાં બીજા તાર વડે બદલવામાં આવે, તો ખૂબ દૂર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર .....
ઇલેક્ટ્રોન ચુંબકીયતંત્ર $2 \times 10^{-3}\,Wb/m^2$ અને વિદ્યુતતંત્ર $1.0 \times 10^4\,V/m$માં વિચલન થયા વગર પસાર થાય છે,જો વિદ્યુતતંત્ર દૂર કરવામાં આવે તો વેગ અને વર્તુળપથની ત્રિજ્યા .....
$24 {a}$ લંબાઈ અને ${R}$ અવરોધ ધરાવતા વાહક તારમાંથી $a$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ $a$ બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને ${V}_{0}$ વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $1: \sqrt{y}$ થાય છે જ્યાં $y$ કેટલો હશે?
એક ખંડ $\Delta l=\Delta \hat{i}$ ને ઉગમબિંદુ ઉપર મૂકવામાં આવેલ છે. જેમાંથી મોટો પ્રવાહ $I=10 \mathrm{~A}$ પસાર થાય છે. આ $1 \mathrm{~cm}$ લંબાઇના $\Delta x$ ખંડને કારણે $y$-અક્ષ ઉપર $0.5$ અંતરે ચુંબકીય ક્ષેત્ર. . . . . .હશે.
ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ $32\,T$ છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ $..........\,T$ થશે.