$l$ માં આવતી ટકવાર ત્રુટિ = $ = \,\,\frac{{1mm}}{{100cm}} \times 100 = \frac{{0.1}}{{100}} \times 100 = 0.1\% $
$T$ ની ટકવાર ત્રુટિ $ = \,\,\frac{{0.1}}{{2 \times 100}} \times 100 = 0.05\% $
$g$ ની ટકવાર ત્રુટિ = $l$ ની ટકાવાર ત્રુટિ ${\text{+ 2}} \times$ ($T$ ની ટકાવાર ત્રુટિ)
$ = 0.1 + 2 \times 0.05 = 0.2\% $
ક્રમાંક | મુખ્ય સ્કેલનું માપ $(cm)$ | ગૌણ સ્કેલના કાપા |
$(1)$ | $0.5$ | $8$ |
$(2)$ | $0.5$ | $4$ |
$(3)$ | $0.5$ | $6$ |
($C$ અને $R$ એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે)