Question
સાદું રૂપ આપી કિંમત શોધો : $\frac{2^3\times 3^4\times 5^5}{5^4\times 3^3\times 2^2}$

Answer

$30$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પૂર્ણ ભરેલી ટાંકીમાંથી વપરાયેલ પાણીનો $7\%$ જથ્થો $490$ લિટર છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો :
ગણતરી કરી જવાબ મેળવો $: [(-3) + 18] \div [(-2) + (-3)]$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $(1)\frac{12}{18} \ \ (2) \frac{-24}{32}$

પાંચ વિદ્યાર્થિનીઓએ ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે માહિતીનો દ્વિ$-$લંબ આલેખ તૈયાર કરો :$[$પ્રમાણમાપઃ $1$ સેમી $=10$ ગુણ લો.$]$
વિધ્યાર્થીનીનું નામ બીના ગીતા સિતા રીમા નીલા
ગણિતના ગુણ $75$ $60$ $40$ $35$ $90$
વિજ્ઞાનના ગુણ $85$ $80$ $65$ $30$ $70$
પૂર્ણાંક સંખ્યાની એવી જોડી બનાવો કે જેનો સરવાળો $:$
$(a)$ ઋણ પૂર્ણાક હોય
$(b)$ શૂન્ય હોય
$(c)$ બંને પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાક હોય
$(d)$ માત્ર એક પૂર્ણાંક સંખ્યા કરતાં નાનો પૂર્ણાક હોય
$(e)$ બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય
$10\%$ ખોટ સાથે રૂપિયા $400$ માં એક વસ્તુ વેચાય, તો વેચનારની પડતર કિંમત શોધો.
માગ્યા મુજબની સંમેય સંખ્યાઓ લખો : $ \frac{2}{3} , \frac{5}{6} $ ની વચ્ચેની (છેદમાં $24$ હોય તેવી તમામ)
સાદું રૂપ આપો : $ -6 \frac{4}{9} \div9 \frac{2}{3} $
શોધો : $(1) 7 \div  (\frac{2}{5}) \ \ (2) 6 \div (\frac{4}{7}) \ \ (3) 2 \div (\frac{8}{9})$
 
આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી $3$ બાદ કરતાં $10$ મળે.