Question
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો : $ 20^{15} \div 20^{13} $

Answer

$ 20^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના ખુણાઓના પૂરકકોણ જણાવો: $1) 37^\circ $    $2) 101^\circ $      $3) 89^\circ $      $4) 45^\circ $
$2640$ મીટર અંતર કાપવા માટે $28$ સેમી વ્યાસવાળા પૈડાએ કેટલા આંટા ફરવું પડે ?
એક રમકડાના પાંચ ભાગમાંથી $2$ ભાગ લાલ રંગના રંગેલા છે, તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ રંગ છે?
ગુણાકાર કરો. $\frac{5}{6} \times 2\frac{3}{7}$
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી જવાબ શોધો : $8 \times 73 \times (- 125)$
ગુણાકાર કરો: $\frac{3}{4} \times \frac{5}{7}$
આપેલી પરિસ્થિતી મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો : જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં $3$ ઉમેરું છું, તો મને $21$ મળે છે.
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો $:12 : 13$
$756 - 31115$ ની બાદબાકી કરો.
નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો : $ 2^6 $ અને $ 6^2 $