Question
સાદું રૂપ આપો : $ 2 \frac{1}{6} – 1 \frac{3}{4} $

Answer

$ \frac{5}{12} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપો : $ -1 \frac{1}{4} \times \frac{8}{25} $
શોધો $:$
$(a) \ (-30) \div 10$
$(b)\  50 \div (-5)$
$(c)\  (-36) \div (-9)$
$(d) \ (-49) \div 49$
$(e)\  13 \div [(-2) + 1]$
ઉકેલો : એક મેચમાં વિરાટ કરતાં મહેન્દ્રના રન ત્રણ ગણા છે. જો બંનેના રન ભેગા કરવામાં આવે તો તેમના રન ત્રણ સદીમાં ચાર ઉમેરો એટલાં થાય છે , તો દરેકના કેટલા રન હશે $?$ વિરાટે કરેલા રન $= 76$
$25$ નોટબુકોમાંથી નેહલને $32\%$ અને મેહુલને $68\%$ નોટબૂકો વહેચવામાં આવે, તો બંનેને કેટલી નોટબુક મળશે $?$
$\triangle A B C$ની મધ્યગા $\overline{A M}$ છે, $A B+B C+C A>2 A M$ થાય છે. 
ચકાસો $: (-20) \times [(-7) + (-3)] = [(20) \times (-7)] + [-20) \times (-3)]$
એક લિફ્ટ $5$ મીટર પ્રતિ મિનિટના દરે એક ખાણમાં નીચે ઊતરે છે. $\frac{1}{2}$ કલાક પછી તેની સ્થિતિ શું હોય $?$ જો આ લિફ્ટ જમીનથી $20$ મીટર ઉપરથી નીચે ઊતરે , તો $\frac{1}{2}$ કલાક પછી તેની સ્થિતિ શું હોય$?$
કિમત શોધો: $\frac{2^{4} \times 9^{3} \times 8}{3^{2} \times 2^{3}}$
એક પ્લોટની લંબાઈ $50$ મીટર અને પહોળાઈ $45$ મીટર છે. તેની અંદરની બાજુ ચારે તરફ $2.5$ મીટર પહોળો રસ્તો બનાવેલ છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
જેની બાજુની લંબાઈ $40$ સેમી અને વિકર્ણની લંબાઈ $410$ સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો.