Question
સાદુંરૂપ આપો. $:(p - q) (p^2 + q^2) $

Answer

$ p^3 + pq^2 – p^2q – q^3 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5x + 9 = 5 + 3x$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
એક ખેડૂત પાસે $20$ પશુઓને $6$ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે, હવે જો તેની પાસે $10$ પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે ?
નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યા છે કે નહી તે બાદબાકીની રીતે ચકાસો $: 36$
નિયમિત અષ્ટકોણના અંદરના બધા ખૂણાઓનાં માપનો સરવાળો કેટલો છે ? સૂત્રથી ગણતરી કરીને દર્શાવો $:$
એક કબાટ $5 \%$ વળતર આપી રૂ. $5225$ માં વેચેલ છે, તો તેની છાપેલ કિંમત શોધો .
એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ $63$ દિવસમાં બાનવવા $42$ યંત્રોની જરૂર પડે છે. આજ સંખ્યાની વસ્તુઓ $54$ દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ ?
$60$ સેમી લંબાઈ$, 50$ સેમી પહોળાઈ અને $20$ સેમી ઊંચાઇની $10$ સૂટકેસનાં કાપડનો કવર બનાવવી છે$,$ તો $80$ સેમી પનાન કેટલું કાપડ જોઈએ$?$
પદાવલિ $x^2y^2 – 10x^2y + 5xy^2 – 20$ ના દરેક પદના સહગુણક લખો.
અવયવ પાડો $: 25-a^2 b^2$
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો $:$
$X$ $8$ $18$ $22$ $48$ $75$
$Y$ $16$ $54$ $33$ $60$ $105$