Question
અવયવ પાડો $: 25-a^2 b^2$

Answer

$(5 - ab) (5 + ab)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણો ઉકેલો $:  \frac45  - 4x = x -  \frac{21}5 $
આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 10648$
નીચેની આકૃતિમાં દર્શાવેલ નળાકારનું કુલ પુષ્ટફળ શોધો.
કિંમત શોધો $: \left(\frac{1}{3}\right)^{3} \times 3^{-2} \times 3^{5}$
વિસ્તરણ કરો $:(3 x+5)^{2}$
ગુણોત્તર શોધો $: 5$ મીટર અને $10$ કિમી
એક નળાકાર ટાંકીના આધારનો વ્યાસ $140$ સેમી અને ઊંચાઈ $1$ મીટર છે$,$ તો તેમાં કેટલા લિટર પ્રવાહી સમાય શકે ?
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત કે મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1620$
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં $, ∠\text{B} = 90°$ છે . જો $\text{AB} = 6$ સેમી $, \text{BC} = 8$ સેમી તો $\text{AC}$ શોધો .
નીચેની આકૃતિઓમાં $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$