Question
સાદુરૂપ આપો. $: \frac{36 \times m^{-3}}{6^{-4}\times 12 \times m^{-10}} $

Answer

$ 3888 m^7 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહીં સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{XYZW}$ આપેલ છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો $:$  
$(1)\  m \angle WXY= ………….. $
$(2)\  m \angle XYZ = …………… $
$(3)\  XM = ………… $
$(4)\  YM = …………. $
કિંમત શોધો. $: (\frac{7}{9})^{-27}÷ (\frac{9}{7})^{25} $
ગણતરી કરીને જવાબ આપો $:$ એક ડીલર તેના માલની કિંમતથી $35 \%$ વધુ રકમ છાપે છે તથા છાપેલ કિંમત પર $20 \%$ વળતર આપે છે, તો તેનો નફો કે ખોટની ટકાવારી શોધો.
જો $12$ જાડા કાગળનું વજન $40$ ગ્રામ હોય$,$ તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન $2 \frac{1}{2}$ કિલોગ્રામ થાય ?
ભાગાકાર કરો $: (200 – 40b + 2b^2) \div( 3b^2 – 60b + 300) $
નીચેનાં સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ માટે $x, y$ અને $z$ નાં મૂલ્યો શોધો $:$
નીચેની આકૃતિઓ માટે $x$ નું મૂલ્ય શોધો $:$
$z\left(5 z^{2}-80\right)$ ને $5 z(z+4)$ વડે ભાગો.
સોહમનાં માતાપિતાએ શાળા શરૂ થતાં તેના માટે કુલ $540$ રૂપિયાની કેટલીક વસ્તુઓની ખરીદી કરી$,$ જે નીચે આપેલ વર્તુળ$-$આલેખમાં ટકા સ્વરૂપે દર્શાવેલ છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો $:$
Image
$(1)$ બૅગની કિંમત કેટલા રૂપિયા છે ?
$(2)$ વૉટરબૅગની કિંમત કેટલા રૂપિયા છે ?
$(3)$ સ્કેચપેન કેટલું અંશમાપ દર્શાવે છે ?
$(4)$ સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા? કેટલા ?
સ્તંભ-આલેખનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો $:$
$(i)$ ઉપરોક્ત સ્તંભાલેખમાં શું માહિતી આપવામાં આવી છે.
$(ii)$ કયા વર્ગમાં છોકરીઓની સંખ્યા મહત્તમ છે ?
$(iii)$ કેટલી છોકરીઓની ઊંચાઈ $145$ સેમી કે તેથી વધારે છે.
$(iv)$ જો આપણે છોકરીઓને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચણી કરીએ$,$ તો દરેક વિભાગની સંખ્યા શું થાય ? $150$ સેમી કે તેથી વધુ  જૂથ $A\  140$ સેમી કે $150$ સેમીની વચ્ચે જૂથ $B\ 150$ સેમીથી ઓછી જૂથ $C$