Question
પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે ?

Answer

પહેલો વરસાદ આવે ત્યારે ગરમીથી કંટાળેલા લોકો વરસાદની મજા માણવા ઘરની બહાર ફરવા નીકળે છે. માટીની મીઠી સુગંધ આવે છે. વાયરો વાય છે. લોકોને લીલાછમ ઘાસ પર દોડવાનું મન થાય છે. ભમરાનો ગુંજારવ સાંભળવા મળે છે. ફૂલની સુગંધ ફેલાય છે. લોકોના હૃદયમાં આનંદ છલકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પહેલવાને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો $?$
ઓચ્છવલાલ પોતાના કાન વિશે શું કહેતા ?
સોમુ સાંગીના પાકીટમાં શું હતું ?
તડકો' વાર્તામાંથી તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું $?$ કેમ $?$
ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો.
ધાબડધીંગી પહેલવાનને કેમ ફટકારે છે $?$
તરલિકાને ફાયરબ્રિગેડવાળાને ફોન કરવાનું કોણે કહ્યું ? તેમણે ફાયરબ્રિગેડવાળાને શું કહેવાનું કહ્યું ?
સામૈયું એટલે શું $?$ તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે છે $?$
“હત્તારીની $!$ મારું ઘર તો નજીક જ લાગે છે.” $–$ આવું ફિયોના કેમ બબડતી હશે $?$
અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે ? અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો.