સામાન્ય રીતે, કયો ગુણધર્મ  (ફક્ત પરિમાણો) જે એક આવર્ત દરમિયાન અન્ય ગુણધર્મોની તુલનામાં વિરુદ્ધ વલણ બતાવે છે
  • A
    વિદ્યુતઋણતા 
  • B
    ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 
  • C
    આયનીકરણ એન્થાલ્પી 
  • D
    આણ્વિય ત્રિજ્યા 
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
d
In general across a period atomic radius decreases while ionisation enthalpy, electron gain enthalpy and electronegativity increases because effective nuclear charge \(\left(Z_{\text {eff }}\right)\) increases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી કોના ઓક્સાઇડ ઉભયગુણી છે ?
    View Solution
  • 2
    આયનીકરણ પોટેન્શિયલના સંદર્ભમાં નીચેના પૈકી ક્યો સેટ સાચો છે ?
    View Solution
  • 3
    નીચે આપેલા પૈકી બેઝિક ઓક્સાઈડ શોધો.
    View Solution
  • 4
    નીચેના પૈકી આયનોના કદનો સાચો ક્રમ ક્યો છે ?
    View Solution
  • 5
    પરમાણ્વિય ક્રમાંકના પ્રયોગ પર આધારિત આધુનિક આવર્તકોષ્ટક જે પરમાણ્વિય કમાંકનું મહત્ત્વ દર્શાવે છે તે......... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 6
    ${O^{2 - }},{F^ - },N{a^ + },M{g^{2 + }}$ અને $A{l^{3 + }}$ આઈસોઈલેક્ટ્રોનિક આયનો છે. તેમની આયનિક ત્રિજ્યા નીચેનામાંથી શું દર્શાવે છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા પરમાણુ અથવા આયનોનું કદ સૌથી નાનું છે?
    View Solution
  • 8
    તત્વના અણુ માટે નીચેનીમાંથી કઈ ખોટી જોડી છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા ઘટકમાં સૌથી બાહ્યતમ કોશમાં અને પીન અલ્ટીમેટ કોશ માં ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય?
    View Solution
  • 10
     નીચેના ઘટકોનું કદ કયા ક્રમમાં વધે છે ?
    View Solution