સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને હવામાં ખૂલ્લો રાખતા કેટલીક વખત સફેદ રંગના ધુમાડાનું વરાળ બનાવે છે. આને માટે શું સમજુતી આપી શકાય?
  • A
    પાણી સાથેની પ્રબળ આકર્ષણ વૃત્તિને કારણે, સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડ હવામાંથી ભેજ પોતાની તરફ શોષી લે છે. આ ભેજ પાણીના ટીપાઓ બનાવે છે અને તેથી વાદળ સર્જાય છે.
  • Bસાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડ હંમેશા તીવ્ર વાસ ધરાવતો $HCl$ વાયુ મૂક્ત કરે છે.
  • C
    હવાનો ઓક્સિજન મૂક્ત થયેલા સાથે પ્રક્રિયા કરે છે અને ક્લોરિન વાયુનું વાદળ બનાવે છે.
  • D$HCl$ વાયુની હવામાંના ઓક્સિજન સાથેના પ્રબળ આકર્ષણને કારણે પ્રવાહી દ્રાવણના ટીપાઓનું સર્જન કરે છે જે ધુમાડા જેવા વાદળ જેવું દેખાય છે.
Medium
Download our app for free and get startedPlay store
d
ખુલ્લી હવામાં રાખેલો સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડ, ની બાષ્પ ઉત્પન્ન કરે છે. વળી વાયુ હવામાંના ભેજ સાથે પ્રબળ આકર્ષણ ધરાવે છે. પરિણામે પ્રવાહી દ્રાવણના ટીપાંનું સર્જન કરે છે જે ધુમાડા જેવું વાદળ દેખાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો આંતરહેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?
    View Solution
  • 2
    સૂચિ$-I$ ને સૂચિ$-II$ સાથે મેળ અને સૂચિની નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચા જવાબોની પસંદગી કરો.
      સૂચિ $-I$ (સયોજનો )   સૂચિ $-II$ (શેમાં ઉપયોગ થાય છે તે )
    $(A)$ $BaSO_4 +ZnS$ $(1)$ વિસ્ફોટક
    $(B)$ $NI_3$ $(2)$ રોકેટ પ્રોપેલેન્ટમાં ઓક્સિડાઇઝર
    $(C)$ $N_2O_4$ $(3)$ જગ્યા કેપ્સ્યુલ
    $(D)$ $KO_2$ $(4)$ રંગદ્રવ્ય
    View Solution
  • 3
    $C_{60}$ માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.
    View Solution
  • 4
    હિલીયમનું સૌથી નીચું ઉત્કલનબિંદુ હોવાનું કારણ...
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો હાઇડ્રાઇS સૌથી વધુ એસિડિક છે ?
    View Solution
  • 6
    પરમોનોસલ્ફ્યુરિક એસિડ .......... તરીકે જાણીતો છે.
    View Solution
  • 7
    ફેરસ સલ્ફેટ પર ઉષ્મા આપતા શું આપે છે?
    View Solution
  • 8
    $NaF$ સૌથી વધુ ગલનાંક ધરાવતો હેલાઇડ છે કારણ કે તે સ્વભાવમાં સૌથી વધુ આયનીય છે, કારણ કે પસંદ કરેલ હેલાઇડ  છે?
    View Solution
  • 9
    $HN{O_3} + HF \to {H_2}NO_3^ +  + {F^ - }\,;$  આ પ્રક્રિયામાં બેઈઝ કયો છે?
    View Solution
  • 10
    $ - 30\,^oC$   પર બે વાયુઓના સમતુલ્ય માત્રામાં પ્રક્રિયા આપવા પર કયો વાદળી પ્રવાહી મેળવવામાં આવે છે
    View Solution