\(I. \,\,F - C{H_2} - \mathop C\limits_ \oplus H - C{H_3}\)
\(II.\,\, F - C{H_2} - C{H_2} - \mathop C\limits_ \oplus H - C{H_3}\)
\(III.\,\,C{H_3} - \mathop C\limits_ \oplus H - C{H_3}\)
\(IV.\,\,\) image
કાર્બોકેટાયનન \(IV\) સંસ્પદનને કારણે વધુ સ્થાયી હોય છે. ઇલેક્ટ્રોન વીથડ્રોઇંગ પ્રેરક અસર (\(-I\) અસર) ને કારણે તેમના દ્વારા ઇલેક્ટ્રોન વીથડ્રોઇંગ સમૂહ કાર્બોકેટાયનનની સ્થિરતા ઘટાડે છે. પરિણામે કાર્બોકેટાયનન \(III\) એ \(I\) અને \(II\) કરતાં વધુ સ્થાયી હોય છે. કાર્બોકેટાયનન \(I\) માં ઇલેક્ટ્રોન વીથડ્રોઇંગ \(-F\) એ ધનવીજભારિત કાર્બન પરમાણુની વધુ નજીક, \(II\) ની સરખામણીએ હોય છે. આમ કાર્બોકેટાયનન \(II\) સરખામણીએ \(I\) કરતાં વધુ સ્થાયી હોય છે. માટે, કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ અને તેથી આપેલા આલ્કોહોલ્સની ક્રિયાશીલતાનો પ્રત્યેનો અનુવર્તીં ક્રમ નીચે પ્રમાણે છે.
\(IV > III > II > I\)
અહીં, $Y$ શું છે ?