\(H_2SO_4\) ના મોલ સંખ્યા \(= 4 \times\) \(0.4 = 1.6\)
\(H_2SO_4\) નું વજન ગ્રામમાં \(= 1.6 \times\) \(98 = 156.8 \,g\)
\(95\%\) શુઘ્ઘ \(H_2SO_4\) નું વજન \( = \frac{{156.8 \times 100}}{{95}}\, = \,\,165\,g\).
\(H_2SO_4\) નું કદ જાણવા માટે \(H_2SO_4\) નું આ વજનનો સંબંધ વપરાય છે.
કદ = (વજન) / (ઘનતા) = \(\frac{{165}}{{1.8}}\,\, = \,\,91.7\,\,c{m^3}\)
[અહીં $\mathrm{NaOH}$નું આણ્વિય દળ $=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}$]
$SO _{2} Cl _{2}+2 H _{2} O \rightarrow H _{2} SO _{4}+2 HCl$
આ પરિણામી એસિડિક મિશ્રણને તટસ્થ કરવા માટે જો $16$ મોલ $NaOH$ જરૂરી હોય તો વપરતા $SO _2 Cl _2$ ના મોલની, સંખ્યા?
(આપેલ ) દ્રાવણની ધનતા $=1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}$, મોલર દળ $\mathrm{g} \mathrm{mol}^{-1}: \mathrm{Na}-23, \mathrm{Cl}-35.5$ )