Question
અંદરથી તૂટી જવું

Answer

અર્થ : હ્રદયથી હતાશ થઈ જવું
વાક્ય : પતિનું અકસ્માતમાં મૃત્યુ થવાથી લીલાબેન અંદરથી તૂટી ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free