| કોલમ $I$ | કોલમ $II$ |
| $1.$ રોબર્ટ બ્રાઉન | $p.$ કોષવાદનું અંતિમ સ્વરૂપ |
| $2.$ વિર્શોવ | $q.$ જીવાણું અભિરંજન પદ્ધતિ |
| $3.$ ગ્રામ | $r.$ એકમ પટલ સંકલ્પના |
| $4.$ રૉબટરસન | $s.$ કોષકેન્દ્રની શોધ |

| કોલમ $(I)$ તંતુ | કોલમ $(II)$ બંધારણ | કોલમ $(III)$ કાર્ય |
| $(a)$ સૂક્ષ્મતંતુ | $(i)$ મજબૂત અને પ્રોટીન | $(X)$ તંતુઓ અને નલિકાઓને આધાર |
| $(b)$ સૂક્ષ્મનલિકાઓ | $(ii)$ એક્ટિન પ્રોટીન | $(Y)$ જીવરસનું પરિભ્રમણ |
| $(c)$ મધ્યવર્તી તંતુઓ | $(iii)$ ગોળાકાર ટ્યુબ્યુલિન પ્રોટીન | $(Z)$ રંગસૂત્રોના સ્થળાંતર માટે જવાબદાર |
| કોલમ $I$ | કોલમ $II$ |
| $i.$ કણાભસૂત્ર આધારક | $p.$ ફોટોફોસ્ફોરિકરણ |
| $ii.$ હરિતકણ આધારક | $q.$ ઓકિસડેટિવ ફોસ્ફોરિકરણ |
| $iii.$ ક્રિસ્ટી | $r.$ ક્રેબ્સ ચક્ર |
| $iv.$ ગ્રેનમ | $s.$ અંધકાર ક્રિયા |