Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S -$ વિધાન : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય છે. સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ
$R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.
મધ્યપટલની લાક્ષણિકતાઓના સંદર્ભમાં વિધાનોનું સાચું સંયોજન પસંદ કરો સાચા વિધાનો છે
$a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.
$b$. તે $\ce{Mg}$ પેક્ટેટનું બનેલું છે
$c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.