Question
सडघे शक्तिः कलौ युगे |

Answer

અનુવાદ : કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે.
ભાવાર્થ : કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઠ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે. (સમાનાર્થી ગુજરાતી કહેવતો ઝાઝા હાથ રળિયામણા., ઝાઝી કીડીઓ સર્પને તાણે., સંપ ત્યાં જપ, સંગઠનમાં બળ છે. વગેરે.)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free