Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7संस्कृतसूक्तयः3 Marks
Question
श्रद्धावान् लभते ज्ञानम् |
✓
Answer
અનુવાદ : શ્રદ્ધાવાળો $($આત્મવિશ્વાસવાળો$)$ માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ : જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ $($Self$-$confidence$)$ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે કે ‘યો યજ્રઃ સ વ સઃ' અર્થાત્ જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે. આમ, ગુરુમાં કે તત્ત્વમાં શ્રદ્ધા ધરાવતો માગ્રસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.