MCQ
સદીશ $\hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}$ નો બે સદીશો $2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}-5 \hat{\mathrm{k}}$ અને $-\lambda \hat{i}+2 \hat{j}+3 \hat{k}$ ના સરવાળા સદીશ પરનો પ્રક્ષેપ $1$ હોય તો $\lambda$ ની કિમંત મેળવો.
- A$8$
- B$7$
- C$6$
- ✓$5$