MCQ
સદિશ $\vec{b}=\hat{i}-\hat{j}+2 \hat{k}$ ની દિક્કોસાઈન ____________ થાય.
  • A
    $\frac{1}{\sqrt{6}}, \frac{1}{\sqrt{6}}, \frac{2}{\sqrt{6}}$
  • $\frac{1}{\sqrt{6}}, \frac{-1}{\sqrt{6}}, \frac{2}{\sqrt{6}}$
  • C
    $\frac{1}{6},-\frac{1}{6}, \frac{2}{6}$
  • D
    $\frac{1}{2},-\frac{1}{2}, 1$

Answer

Correct option: B.
$\frac{1}{\sqrt{6}}, \frac{-1}{\sqrt{6}}, \frac{2}{\sqrt{6}}$
(B) $\frac{1}{\sqrt{6}}, \frac{-1}{\sqrt{6}}, \frac{2}{\sqrt{6}}$
અહીં $\vec{a}=\hat{i}-\hat{j}+2 \hat{k}$ છે. 
$\hat{a}=\frac{1}{|\vec{a}|} \cdot \vec{a}$
$=\frac{1}{\sqrt{6}}(\hat{i}-\hat{j}+2 \hat{k})$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $\alpha|x|=|y| \mathrm{e}^{x y-\beta}, \alpha, \beta \in {N}$ એ વિકલ સમીકરણ $x \mathrm{~d} y-y \mathrm{~d} x+x y(x \mathrm{~d} y+y \mathrm{~d} x)=0, y(1)=2$ નો ઉકેલ છે. તો $\alpha+\beta=$ ..........
જો $y = \log {x^x},$ તો ${{dy} \over {dx}} = $
$\bar{x}=(2,3), \bar{y}=(5,-2)$ એ ____________ સદિશો છે .
ધારો કે $(-1,2,3)$ માંથી પસાર થતી એક રેખા, રેખાઓ $L_1: \frac{x-1}{3}=\frac{y-2}{2}=\frac{z+1}{-2}$ ને $M(\alpha, \beta, \gamma)$ આગળ અને $L_2: \frac{x+2}{-3}=\frac{y-2}{-2}=\frac{z-1}{4}$ ને $N(a, b, c)$ આગળ છેદ છે. તો $\frac{(\alpha+\beta+\gamma)^2}{(a+b+c)^2}$ નું મૂલ્ય______________ છે. 
$\int\limits_0^4 {\left\{ {\sqrt x } \right\}dx} $ ની કિમંત મેળવો કે જ્યાં $\{ \}$ એ $x$ નો અપૂર્ણાંક ભાગ દર્શાવે છે .
જો $f(x) = \frac{{\alpha \,x}}{{x + 1}},\;x \ne - 1$. તો, $\alpha $ ની . . . . કિમત માટે $f(f(x)) = x$ થાય.
જો $S\left( \alpha  \right) = \left\{ {\left( {x,y} \right):{y^2} \leq x,0 \leq \alpha } \right\}$ અને  $A(\alpha )$ એ  $S(\alpha )$ ના પ્રદેશનું ક્ષેત્રફળ છે . જો $\lambda$ માટે $0 < \lambda  < 4,A (\lambda ) : A\left( 4 \right)\,=\,2:5$ હોય તો  $\lambda $ મેળવો.
ધારો કે જેનો દીક ગુણોતર $1,-4,2$ હોય તેવી એક રેખા, $\frac{x-7}{3}=\frac{y-1}{-1}=\frac{z+2}{1}$ અને $\frac{x}{2}=\frac{y-7}{3}=\frac{z}{1}$ રેખાઓને $A$ અને  $B$ માં છેડે છે. તો $( AB )^{2}$ = ..........
જો $\left|\begin{array}{cc}x+3 & x \\ x+7 & x+2\end{array}\right|=0$ તો $x=$_______.
$\int_{}^{} {{{\sin }^3}x\;.\;\cos x\;dx = } $