MCQ
સદિશોમાટે $\vec a \cdot \vec b \ne 0,\vec b \cdot \vec c \ne 0$ તથા $\left( {\vec a \times \vec b} \right) \times \vec c = \vec a \times \left( {\vec b \times \vec c} \right)$ તો $\vec a$ તથા $\vec c$ .. . . . . . સદિશો છે.
- Aએકબીજા સાથે $60^\circ $ નો ખૂણો બનાવે
- Bએકબીજા સાથે $30^\circ $ નો ખૂણો બનાવે
- Cપરસ્પર લંબ
- ✓પરસ્પર સંમાતર