Question
સડક થઈ જવું

Answer

અર્થ : આશ્ચર્યમૂઢ થઈ જવું
વાક્યપ્રયોગ : નિર્દોષ માણસને ફાંસીની સજા થતાં ગામનાં સૌ લોકો સડક થઈ ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free