Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1 \,m $ લંબાઈવાળું એક સાદુ લોલક $10 \,rad/s$ કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર $1 \,rad/s$ જેટલી નાની કોણીય આવૃત્તિ અને $10^{-2}\, m$ જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાય
અવગણ્ય દ્રવ્યમાન ધરાવતી એક પ્લાસ્ટિકની બોટલમાં $310\, ml$ પાણી ભરેલ છે અને તેને શાંત પાણી ભરેલ તલાબમાં તરતી મુકવામાં આવે છે. જો થોડુક નીચે તરફ દબાવીને છોડી દેવામાં આવે તો તે $\omega$ જેટલી કોણીય આવૃત્તિથી સરળ આવર્ત ગતિ શરૂ કરે છે. આ બોટલની ત્રિજ્યા $2.5\, cm$ છે, તો કોણીય આવૃત્તિ $\omega$ ..... $rad\, s^{-1}$ ની નજીકની હશે.