$(a)$ લુઈસ એસિડિટી ક્રમ : $SiF_4 < SiC_{4} < SiBr_4 < Sil_4$
$(b)$ ગાલન બિંદુ : $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$
$(c)$ ઉત્કલન બિંદુ: $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$
$(d)$ ડાઈપોલ નો ક્રમ r : $NH_3 > SbH_3 > AsH_3 > PH_3$
વિધાન $I:$ $SbCl _5$ એ $SbCl _3$ કરતા વધારે સહસંયોજક છે.
વિધાન $II:$ હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.