Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ નિશ્ચિત ધાતુનું વર્ક ફંક્શન $2.3\, eV$ છે. જો તેનાં પર $2 \times 10^6 \,m ^{-1}$ તરંગ સંખ્યાનો પ્રકાશ પડ તો છુટા પડતા સૌથી વધુ ઝડપી અને સૌથી ધીમા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અનુક્રમે કેટલી છે ?
જ્યારે $hf$ ઊર્જા સાથેના ફોટોનને એલ્યુમિનિયમ પ્લેટ (વર્ક ફંક્શન $E_{0}$ ) પર પડે છે, ત્યારે તેમાંથી $K$ મહત્તમ ગતિઊર્જા ધરાવતા ફોટોઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. જો વિકિરણની આવૃત્તિ બમણી કરવામાં આવે છે, તો ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી થશે?
પારજાંબલી પ્રકાશનો બલ્બ $400\ nm$ નું ઉત્સર્જન કરે છે. અને ઈન્ફ્રારેડ પ્રકાશનો બલ્બ $700\ nm$ નું ઉત્સર્જન કરે છે. દરેકનું રેટિંગ $130\ W$ હોય તો $UV$ અને $IR$ ઉદ્દગમો વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
શરૂઆતમાં સ્થિર પડેલો $\mathrm{m}$ દળ અને $|e|$ વિજભાર ધરાવતા ઇલેક્ટ્રોનને અચળ વિદ્યુતક્ષેત્ર $\mathrm{E}$માં દાખલ કરતાં તે પ્રવેગિત થાય છે.તો $t$ સમયે ઇલેક્ટ્રોનની દ’બ્રોગલી તરંગલંબાઈમાં થતા ફેરફારનો દર કેટલો હશે? (રિલેટિવિસ્ટિક અસરને અવગણો)
ફોટોઈલેક્ટ્રિક અસરમાં જ્યારે $hv$ ઉર્જાનો ફોટોન પ્રકાશ સંવેદી સપાટી (વર્ક ફંક્શન $h v_0$ ) પર પડે છે. ત્યારે ધાતુની સપાટીમાંથી ઈલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. આથી આ કહેવું શક્ય છે કે