ફોટોઈલેક્ટ્રિક અસરમાં જ્યારે $hv$ ઉર્જાનો ફોટોન પ્રકાશ સંવેદી સપાટી (વર્ક ફંક્શન $h v_0$ ) પર પડે છે. ત્યારે ધાતુની સપાટીમાંથી ઈલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. આથી આ કહેવું શક્ય છે કે
Aબધા ઉત્સર્જીત ઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા સમાન છે જે $hv - hv_0$ જેટલી છે.
Bઉત્સર્જાતા ઈલેક્ટ્રોનમાં ગતિઊર્જાનું વિતરણ શૂન્યથી $hv -hv_0$ છે.
Cસૌથી વધુ ઊર્જા ધરાવતા ઈલેક્ટ્ર્રોની ગતિઊર્જા $hv$ છે.
Dબધા છૂટા પડતા ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા $h v_0$ છે.
Easy
Download our app for free and get started
b (b)
\(KE _{\max }=h \nu-h v_0\) and hence the energies of electrons can range anywhere between these values.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફોટો સેલને $1\ m$ દૂર મૂકેલા નાના પ્રકાશના ઉદ્દભય વડે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશનું નાનું ઉદ્દગમ $1/2\ m$ મૂકેલી હોય, તો ફોટો કેથોડ વડે ઉત્સર્જતા ઈલેક્ટ્રોનની સંખ્યા .......છે.
બે ધાતુઓ $A$ અને $B$ ને $350\,nm$ ના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે. ધાતુઓ $A$ અને $B$ નાં કાર્યવિધેયો અનુક્રમે $4.8\,eV$ અને $2.2\,eV$ હોય તો સાચો વિકલ્પ પસંદ કરો.