Question
શાળામાંથી કવિને કઈ પ્રેરણા મળે છે? 

Answer

 શાળામાંથી કવિને જીવનમાં સમરસતા, બંધુત્વ, ભાઈચારો કેળવવાની, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમભાવ રાખવાનીપ્રેરણા મળે છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો : ઉદા. રાંક અને આંક
શાળામાંથી સંસ્કાર સાથે કોના જેવી મમતા મળે છે ?
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિના મતે શું શું સળગ્યું ?
નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો : સગડી અને આભઅટારી
લખચોરાશી એટલે શું?
મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?
માણસ પરમાર્થ કરતો હોવાથી શું બનીને પૂજાય છે?
કવિ કોને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે?
આપેલ વ્યવસાયકારને ઉપયોગી સાધન-સામગ્રી આપેલ છે, તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો: દરજી
ચોમાસાની ઋતુ સિવાય વરસાદ આવે ખરો? આવે તો તેને આપણે શું કહીએ છીએ?