Question
શબ્દ પ્રયોગ કવિએ કોના માટે કર્યો છે ?

Answer

' એ લોકો ' શબ્દપ્રયોગ કવિએ સંઘરાખોરી અને નફાખોરી કરનારા અમીરવર્ગ માટે કર્યો છે. 'માણસ' શબ્દપ્રયોગ કવિએ કંગાલ, દરિદ્ર અને શોષિત વર્ગ માટે કર્યો છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free