Question
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
ઉષા

Answer

નિશા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
અષાઢ મહિનામાં આકાશમાં ચારેબાજુ વાદળાં ભેગાં થયાં હતાં. (ક્યારે)
શબ્દકોશના ક્રમમાં:
સુંદર, કવિતા, જીવન, વિશાળ
ક્રિયાવિશેષણ નીચે લીટી કરીને ક્રિયાવિશેષણ લખો :
મારો ભાઈ સરસગાય છે.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
રાણી, ભાવનગર, દરિયો, દમ
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : અભિમન્યુએ એક પછી એક બધા કૌરવ મહારથીઓને હરાવી દીધા હતા. (કોને)
શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવો : પવન
ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો :
દાદીના આશીર્વાદ / આર્શીવાદ લઈને અભિમન્યુ યુદ્ધમાં ઊતર્યો.
સંજ્ઞાના ત્રણ ઉદાહરણો લખો : વ્યક્તિવાચક સંજ્ઞા :
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : તમે બધાં કાલે પાવાગઢ જશો.
શબ્દસાંકળ બનાવો : ગવૈયો