Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવો : પવન

Answer

પવન આવે ત્યારે વાદળાંને ખેંચી જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દજોડ નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
ધરતી – સમીર
શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવો : ખાબોચિયું
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
દરેકની આંખમાં એક સવાલ હતો.
શબ્દકોશના ક્રમમાં:
સૂરજ, સરોવર, સરિતા, સમીર
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
કેટલાંક ટીપાં કાળાડિબાંગ વાદળામાં ફસાયાં હતાં. (ક્યાં)
મને ઓળખો :
હું મેવાડનો સૂર્યવંશી સિસોદિયાનો મુકુટમણિ.
બંધબેસતો શબ્દ પસંદ કરો અને વાકયો ફરીથી લખો :
બાહુ / ભુજા / હાથ બળ વિના આવું મોટું કામ ભાગ્યે જ થાય.
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
દસમા દિવસે ભીષ્મ પિતામહ બાણશય્યા પર પોઢ્યા. (ક્યાં)
વાક્યોમાં આડાઅવળા થયેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખો:
કાઢ્યું એક પોચું થેલીમાંથી મોટું જાંબુ.
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
લીલાં : લીલાંછમ