Question
શબ્દકોશના ક્રમમાં :
મોઢું, ત્રણ, તેનું, પોતાની

Answer

તેનું, ત્રણ, પોતાની, મોઢું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો :
દરેક યોદ્ધાને અભિમન્યુ હરાવી / હારી શકે એવો એ શક્તિશાળી હતો.
મને ઓળખો :
હું મેવાડનો શ્રીમંત અને વફાદાર વેપારી.
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
ખારાં : ખારાંદવ
સંજ્ઞાના ત્રણ ઉદાહરણો લખો : વ્યક્તિવાચક સંજ્ઞા :
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
ઉષા
ક્રૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્યમાં જરૂર હોય ત્યાં ફેરફાર કરી, ફરીથી લખો :
મને મારા ભાઈ જેટલો જ વિશ્વાસ મારા મિત્ર પર છે. (ભરોસો)
પ્રથમ ભાષામાં અનુવાદ:
ઉપવનમાં સુંદર પુષ્પો ખીલ્યાં છે !
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : શહેર, ગામ, ભાઈબંધ, ભાવ
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
બીરબલના સવાલ સાંભળીને ઘણીવાર પંડિતો પણ ગૂંચવાઈ જતા. (મૂંઝાવું)
શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો : (પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
સિત્તેર કિમી બાદ બીજા દેશની સરહદ શરૂ થાય વ્યૂહાત્મક રીતે જેસલમેર મહત્ત્વનું છે.