Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
આંખ

Answer

બીમાર પુત્રની ચિંતામાં ને ચિંતામાં જ એક દિવસ એની માતાની આંખ મીંચાઈ ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free